ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)
ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં પરણેલી સ્ત્રી દ્વારા આત્મહત્યાની કોશિશ સંબંધી અનુમાન કરવામાં આવેલ છે ?

કલમ-92
કલમ-112
કલમ-113-A
કલમ-82

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)
સૂચક પ્રશ્નો ક્યારે પૂછી શકાતા નથી ?

આપેલ એકપણ નહીં
પ્રતિપક્ષી વાંધો ઉઠાવે ત્યારે સરતપાસ અથવા ફેરતપાસમાં કોર્ટની પરવાનગી સિવાય પ્રશ્નો પૂછી શકાય નહિ
આવી કોઈ જોગવાઈ નથી
ફરિયાદ કર્તા વાંધો ઉઠાવે ત્યારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)
ભારતીય પુરાવા અધિનિયમ મુજબ કોણ સાક્ષી આપી શકે ?

તમામ વ્યકિતઓ સાક્ષી આપવાની ક્ષમતા ધરાવે છે
આવી કોઈ જોગવાઈ નથી
આપેલ તમામ
આપેલ એકપણ નહીં

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP