ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમ મુજબ કોણ સાક્ષી આપી શકે ? આપેલ તમામ આપેલ એકપણ નહીં આવી કોઈ જોગવાઈ નથી તમામ વ્યકિતઓ સાક્ષી આપવાની ક્ષમતા ધરાવે છે આપેલ તમામ આપેલ એકપણ નહીં આવી કોઈ જોગવાઈ નથી તમામ વ્યકિતઓ સાક્ષી આપવાની ક્ષમતા ધરાવે છે ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP તમામ વ્યકિતઓ સાક્ષી આપવાની ક્ષમતા ધરાવે છે. સિવાય કે કોર્ટને એવું લાગે કે કોઈ વ્યક્તિ કુમળી વય, અતિવૃદ્ધાવસ્થા, માનસિક કે શારીરિક રોગ અથવા તેના જેવા બીજા કોઈ કારણે તેમને પૂછેલા પ્રશ્નો સમજી શકે અથવા તેના સમજપૂર્વકના જવાબો આપી શકે તેમ નથી.
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમમાં કુલ કેટલા પ્રકરણો છે ? 16 15 18 11 16 15 18 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) કેટલાં વર્ષ સુધી જો કોઈ વ્યક્તિના ખબર - અંતર ન મળ્યા હોય તે વ્યક્તિ મૃત્યુ પામેલ છે તેમ માની લેવામાં આવે છે ? દસ વર્ષ સાત વર્ષ આઠ વર્ષ નવ વર્ષ દસ વર્ષ સાત વર્ષ આઠ વર્ષ નવ વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) જાહેર દસ્તાવેજને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે ? નકલી દસ્તાવેજ સાર્વજનિક દસ્તાવેજ ખાનગી દસ્તાવેજ અમાન્ય દસ્તાવેજ નકલી દસ્તાવેજ સાર્વજનિક દસ્તાવેજ ખાનગી દસ્તાવેજ અમાન્ય દસ્તાવેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) કોઈ પણ દસ્તાવેજ પુરાતન હોવા માટે કેટલાં વર્ષ જૂનો હોવો જોઈએ ? 10 વર્ષ 30 વર્ષ 5 વર્ષ 20 વર્ષ 10 વર્ષ 30 વર્ષ 5 વર્ષ 20 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) કબૂલાત ક્યારે સ્વીકાર્ય હોય છે ? ફરિયાદ કર્તાની હાજરીમાં પ્રતિપક્ષીની હાજરીમાં મૅજિસ્ટ્રેટની હાજરીમાં ડી.જી.પીની હાજરીમાં ફરિયાદ કર્તાની હાજરીમાં પ્રતિપક્ષીની હાજરીમાં મૅજિસ્ટ્રેટની હાજરીમાં ડી.જી.પીની હાજરીમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP