Talati Practice MCQ Part - 6
“સહસ્ત્ર શત ઘોડલા અગમ પ્રાંતથી નીકળ્યાં, અફાટ જલધિ પરે અદમ પાણીપંથા ચડ્યા’’ - કયા છંદનું ઉદાહરણ છે ?

મનહર
શિખરિણી
પૃથ્વી
મંદાક્રાન્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
1909માં અમદાવાદ ખાતે વાઈસરૉય મિન્ટો પર રાયપુર તથા આસ્ટોડિયા દરવાજા પાસે કેટલાંક ક્રાંતિકારીઓ દ્વારા બૉમ્બ ફેંકાયો હતો. આ પ્રવૃત્તિમાં નીચેનામાંથી કયા ક્રાંતિકારીનો સમાવેશ થતો નથી ?

શંકર બેંકર
મોહનલાલ પંડ્યા
વસંતરાવ વ્યાસ
પુંજાભાઈ વકીલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
મૃચ્છકટિકમના લેખક કોણ છે ?

વિશાખાદત્ત
અમરસિંહ
કાલિદાસ
શુદ્રક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રીચાર્ડ એટનબરોની ‘ગાંધી’ ફિલ્મમાં સરદાર પટેલની ભૂમિકા કોણે ભજવી હતી ?

નીતિન ખંડેકર
સઈદ જાફરી
પરેશ રાવલ
આલોકનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP