Talati Practice MCQ Part - 6
કયો મૂળભૂત અધિકાર માત્ર યુદ્ધ કે બાહ્ય આક્રમણ જેવી પરિસ્થિતિમાં જ સ્થગિત રાખી શકાય છે ?

અનુ. 16
અનુ. 19
અનુ. 20
અનુ. 18

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સુપ્રીમ કૉર્ટ કે હાઈકોર્ટ કઈ રીટ દ્વારા પોતાની નીચેની કોર્ટને કાર્યવાહી ન કરવા આદેશ આપે છે ?

પરમાદેશ
અધિકાર પૃચ્છા
પ્રતિષેધ
ઉત્પ્રેક્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : સુલેહ કે સમાધાનીની વાતચીત ને વાટાઘાટ

વિષ્ટર
વિષણ્ણ
વિષાલુ
વિષ્ટિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP