Talati Practice MCQ Part - 6 ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલું છે? સાતપુડા સહ્યાદ્રી અરવલ્લી વિંધ્યાચલ સાતપુડા સહ્યાદ્રી અરવલ્લી વિંધ્યાચલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ___ the coffee ___ he began to feel drowsy. No sooner had he drunk, than No sooner had he drunk, then No sooner he had drunk, when No sooner had he drunk, when No sooner had he drunk, than No sooner had he drunk, then No sooner he had drunk, when No sooner had he drunk, when ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘ડૉ. સવિતા આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના' અંતર્ગત નવાં નાણાંકીય વર્ષથી લાભાર્થીને કેટલી સહાય ચૂકવવામાં આવશે ? રૂ. 75000 રૂ. 2,50,000 રૂ. 1,50,000 રૂ. 1,00,000 રૂ. 75000 રૂ. 2,50,000 રૂ. 1,50,000 રૂ. 1,00,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સો રૂપિયાના વેપારમાં 6 ટકા નફો થાય તો 400 રૂપિયાના વેપારમાં કેટલા ટકા નફો થશે ? 12% 6% 16% 24% 12% 6% 16% 24% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 2πrh + πr² એ સૂત્ર કયા પ્રકારના નળાકારના લાગુ પડે ? બધા પ્રકારના નળાકારને બંને છેડા બંધ એક છેડો ખુલ્લો અને એક છેડો બંધ બંને છેડા ખુલ્લા બધા પ્રકારના નળાકારને બંને છેડા બંધ એક છેડો ખુલ્લો અને એક છેડો બંધ બંને છેડા ખુલ્લા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : આખા જગતનું પોષણ કરનાર વિશ્વંભર આશુતોષ પરંતપ વિભાવસુ વિશ્વંભર આશુતોષ પરંતપ વિભાવસુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP