ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) સૂચક પ્રશ્નો ક્યારે પૂછી શકાય છે ? કલમ-163 મુજબ ઊલટ તપાસમાં કલમ-133 મુજબ ઊલટ તપાસમાં કલમ-143 મુજબ ઊલટ તપાસમાં કલમ-153 મુજબ ઊલટ તપાસમાં કલમ-163 મુજબ ઊલટ તપાસમાં કલમ-133 મુજબ ઊલટ તપાસમાં કલમ-143 મુજબ ઊલટ તપાસમાં કલમ-153 મુજબ ઊલટ તપાસમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં સૂચક પ્રશ્નો અથવા જવાબલક્ષી પ્રશ્નો અંગે જોગવાઈ છે ? કલમ-159 કલમ-118 કલમ-137 કલમ-141 કલમ-159 કલમ-118 કલમ-137 કલમ-141 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં પરણેલી સ્ત્રી દ્વારા આત્મહત્યાની કોશિશ સંબંધી અનુમાન કરવામાં આવેલ છે ? કલમ-112 કલમ-82 કલમ-113-A કલમ-92 કલમ-112 કલમ-82 કલમ-113-A કલમ-92 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા આ અધિનિયમની કઈ કલમમાં નિષ્ણાતોના અભિપ્રાય અંગે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-141 કલમ-159 કલમ-45 કલમ-137 કલમ-141 કલમ-159 કલમ-45 કલમ-137 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં સાક્ષીઓને રજૂ કરવાનો અને તેમની તપાસ બાબતે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-135 કલમ-141 કલમ-137 કલમ-159 કલમ-135 કલમ-141 કલમ-137 કલમ-159 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) જ્યારે સાક્ષી મોઢાથી બોલીને જણાવવા અસમર્થ હોય ત્યારે તે કઈ રીતે સાક્ષી આપી શકે છે ? આપેલ તમામ ઇશારા દ્વારા લેખિત આપેલ એકપણ નહીં આપેલ તમામ ઇશારા દ્વારા લેખિત આપેલ એકપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP