Talati Practice MCQ Part - 6
બાગાયતી ખેતી માટે કઈ જમીન વધુ અનુકૂળ છે.

પડખાઉ જમીન
કાળી જમીન
રેતાળ જમીન
ક્ષારીય જમીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
અરવલ્લી અને વિંધ્યાચળની વચ્ચે કયો ઉચ્ચપ્રદેશ આવેલો છે ?

છોટા નાગપુરનો
માળવાનો
દખ્ખણનો
શિલોંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરાતમાં કયા પ્રકારની તીડ જોવા મળે છે ?

ખાઉંધરાતીડ
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
રણતીડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP