Talati Practice MCQ Part - 6
શબ્દસમૂહ માટે સાચો વિકલ્પ પસંદ કરો.
વસંત જેવી સુંદર ડાળી

વનસ્થલી
બેરખો
કગરસ
વિશાખા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચેનામાંથી સાચી જોડણી કઈ છે ?

મૂળપત્રિકા
મૂલપત્રીકા
મુલ્યપત્રીકા
મૂલ્યપત્રિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રાજ્યના યોજના બૉર્ડના અધ્યક્ષ કોણ હોય છે ?

રાજ્યપાલ
સમાજ કલ્યાણ મંત્રી
મુખ્યમંત્રી
મુખ્ય સચિવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP