Talati Practice MCQ Part - 6
‘ખૂંદી તો પ્રથમી ખમે.......' લીટી કરેલ પદનું શિષ્ટરૂપ આપો.

ખોળો
જમીન
પહેલું
પૃથ્વી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
અષ્ટકનો નિયમ કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો ?

ડાલ્ટને
મેન્ડેલીફે
ન્યુલેન્ડ
ડોબરેનરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નળ A ખાલી ટાંકીને 6 કલાકમાં ભરી શકે છે. નળ B તેને 9 કલાકમાં ભરે છે. જો બંને નળ એક સાથે ખોલવામાં આવે તો ટાંકીને ભરતા કેટલો સમય લાગશે ?

1.2 કલાક
3.6 કલાક
2.4 કલાક
4.5 કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
લોકાયત સૂરિ કોનું ઉપનામ છે ?

ધ્રુવ ભટ્ટ
ભોપાભાઈ પટેલ
નર્મદ
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘પીમળવું’ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ?

પીવું
સુગંધ ફેલાવવી
ફરીવાર
બહાર જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કયોટો પ્રોટોકોલ એ વૈશ્વિક તાપમાન વધારો અને જલવાયુ પરિવર્તન માટે જવાબદાર એવા ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનમાં ઘટાડો કરવા અંગેની સંધિ છે. આ સંધિનો અમલ કયારે કરવામાં આવ્યો ?

2 ડિસેમ્બર, 2002
11 ડિસેમ્બર, 1997
16 ફેબ્રુઆરી, 2005
11 જુલાઈ, 2003

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP