Talati Practice MCQ Part - 6
2/3 ભાગ સુધી પાણી ભરેલું ટેન્કર અચળ ઝડપથી ગતિ કરી રહ્યું છે. અચાનક બ્રેક લાગતાં ટેન્કરમાંનું પાણી...

આગળ તરફ ધકેલાશે
ઉપર તરફ ચઢશે
પાછળ તરફ ધકેલાશે
કોઈ અસર પામશે નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ભીમરાવ આંબેડકર ઇન્ટરનેશલ સ્પોર્ટ્સ સ્ટેડિયમ કયાં આવેલું છે ?

અમદાવાદ
ઔરંગાબાદ
ફૈઝાબાદ
પૂણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમ મુજબ ગોઠવો :
જ્ઞાત, ક્ષમા, ઋષિ, ત્રણ, પ્રકાશ, પર્ણ

પર્ણ, પ્રકાશ, જ્ઞાત, ક્ષમા, ઋષિ, ત્રણ
પર્ણ, પ્રકાશ, ક્ષમા, જ્ઞાત, ઋષિ, ત્રણ
ત્રણ, પ્રકાશ, પર્ણ, જ્ઞાત, ક્ષમા, ઋષિ
ઋષિ, ક્ષમા, જ્ઞાત, ત્રણ, પર્ણ, પ્રકાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
પરમાણુ માટે નીચેનામાંથી કયુ વિધાન સાચું નથી ?

પરમાણુ હંમેશા તટસ્થ સ્વભાવના હોય છે.
પરમાણુઓ, અણુઓ અને આયનો બનાવવા માટેના પાયાના ઘટકો છે
પરમાણુઓ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી.
પરમાણુઓ મોટી સંખ્યામાં ભેગા થઈ દ્રવ્ય બનાવે છે જેને આપણે જોઈ શકીએ છીએ, સ્પર્શ કરી શકીએ છીએ અને અનુભવી શકીએ છે,

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP