Talati Practice MCQ Part - 6
‘હરિશ્ચંદ્ર’નો સાચો સંધિવિગ્રહ દર્શાવો.

હરિ + શ્ચંદ્ર
હરિ + ચંદ્ર
હરિસ + ચંદ્ર
હરિઃ + ચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કયુ આચરણ ભારતનું સામાજિક કલંક ગણાય છે ?

અસ્પૃશ્યતા
વહેમ અંધશ્રદ્ધા
બાળમજૂરી
દહેજપ્રથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નાકલીટી ખેંચવી એટલે ?

હુકમ કરવો
આજીજી કરવી
નાપાસ કરવો
નાક પર લીટી દોરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP