Talati Practice MCQ Part - 6 નીચેનામાંથી સાચી સંધિ દર્શાવો. મહા + ઋષિ = મહાઋષિ વન + ઔષધિ = વનોષધી પરમ + ઈશ્વર = પરમૈશ્વર્ય સદા + એવ = સદૈવ મહા + ઋષિ = મહાઋષિ વન + ઔષધિ = વનોષધી પરમ + ઈશ્વર = પરમૈશ્વર્ય સદા + એવ = સદૈવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગ્રામ પંચાયતને જમીન મહેસૂલની કુલ આવકની કેટલા ટકા રકમની શિક્ષણ માટે જોગવાઈ કરવી જરૂરી છે ? 15 ટકા 10 ટકા 12 ટકા 5 ટકા 15 ટકા 10 ટકા 12 ટકા 5 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગાયત્રી મંત્રનો ઉલ્લેખ ઋગ્વેદના કયા મંડળમાં જોવા મળે છે ? ચોથા મંડળમાં પ્રથમ મંડળમાં ત્રીજા મંડળમાં બીજા મંડળમાં ચોથા મંડળમાં પ્રથમ મંડળમાં ત્રીજા મંડળમાં બીજા મંડળમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાના કાર્યક્રમ અંતર્ગત ‘જૈવ આરક્ષિત ક્ષેત્રો’ બનાવવામાં આવે છે ? એક પણ નહિ યુનેસ્કો યુનિસેફ IUCN એક પણ નહિ યુનેસ્કો યુનિસેફ IUCN ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સો રૂપિયાના વેપારમાં 6 ટકા નફો થાય તો 400 રૂપિયાના વેપારમાં કેટલા ટકા નફો થશે ? 6% 24% 12% 16% 6% 24% 12% 16% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ઈ.સ. 1872માં કોના પ્રયત્નોથી ભારતમાં ‘લગ્નવય સંમતિધારો' પસાર થયો હતો ? રવિનદ્રનાથ ટાગોર ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર રાજારામ મોહનરાય કેશવચંદ્ર સેન રવિનદ્રનાથ ટાગોર ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર રાજારામ મોહનરાય કેશવચંદ્ર સેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP