Talati Practice MCQ Part - 6 ‘હરિ બોલ’નો મંત્ર કોણે આપ્યો હતો ? ચૈતન્ય મહાપ્રભુ નરસિંહ મહેતા મીરાંબાઈ વલ્લભાચાર્ય ચૈતન્ય મહાપ્રભુ નરસિંહ મહેતા મીરાંબાઈ વલ્લભાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘પીમળવું’ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? ફરીવાર પીવું બહાર જવું સુગંધ ફેલાવવી ફરીવાર પીવું બહાર જવું સુગંધ ફેલાવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 This fort ___ by Chhatrapati Shivaji Maharaj long ago. is building was building built was built is building was building built was built ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘પ્રતિ + અક્ષ’ શબ્દની સંધિ જોડો. પ્રતઅક્ષ પ્રતિઅક્ષ પ્રત્યક્ષ પ્રતિઅક્ષિ પ્રતઅક્ષ પ્રતિઅક્ષ પ્રત્યક્ષ પ્રતિઅક્ષિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચેનામાંથી કઈ ભારતીય નાણાંકીય વ્યવસ્થામાં નિયમનકારી સંસ્થા નથી ? ક્રિસીલ સેબી RBI ઈરડા ક્રિસીલ સેબી RBI ઈરડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 'બાળકો જમીને શાળાએ ગયા'.- લીટી દોરેલ શબ્દનો કૃદંત ઓળખાવો. હેત્વર્થકૃદંત વર્તમાન કૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત હેત્વર્થકૃદંત વર્તમાન કૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP