Talati Practice MCQ Part - 6
‘પીમળવું’ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ?

ફરીવાર
સુગંધ ફેલાવવી
પીવું
બહાર જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સંયોજકનો પ્રકાર લખો : 'એમણે મને કહ્યું કે, મારે એમને ત્યાં જવાનું છે'

અવતરણવાચક
પરિણામવાચક
સમુચ્ચયવાચક
શરતવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સમાન ન્યાય અને મફત કાનૂની સહાયની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

અનુ. 47
અનુ. 36
અનુ. 42
અનુ. 39(A)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સુપ્રીમ કૉર્ટ કે હાઈકોર્ટ કઈ રીટ દ્વારા પોતાની નીચેની કોર્ટને કાર્યવાહી ન કરવા આદેશ આપે છે ?

પ્રતિષેધ
પરમાદેશ
ઉત્પ્રેક્ષણ
અધિકાર પૃચ્છા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સોલંકી વંશના કયા રાજાએ 'અભિનવ સિદ્ધરાજ' અને 'સપ્તમ ચક્રવર્તી' જેવા બિરુદો ધારણ કર્યા હતા ?

કર્ણદેવ
સિદ્ધરાજ જયસિંહ
કુમારપાળ
ભીમદેવ બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP