Talati Practice MCQ Part - 6
જો વાતાવરણ ન હોય તો દિવસનો સમય ___

અડધો થઈ જાય
કોઈ ફરક ન પડે
ઘટી જાય
વધી જાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
“સહસ્ત્ર શત ઘોડલા અગમ પ્રાંતથી નીકળ્યાં, અફાટ જલધિ પરે અદમ પાણીપંથા ચડ્યા’’ - કયા છંદનું ઉદાહરણ છે ?

મંદાક્રાન્તા
પૃથ્વી
મનહર
શિખરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરાતના કયા સ્થળેથી ભરતીના મોજામાંથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે ?

હંસસ્થળી
માધોપુર
સિક્કા
મેથાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
એક વેપારી 20%ના વળતરે રૂા. 600ની કિંમતની એક એવી અમુક સાડીઓ લાવે છે અને દરેક સાડી રૂા. 520માં વેચે છે, તો તેને સાડીદીઠ કેટલા રૂપિયા નફો થશે ?

20
60
80
40

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
બાળ ગંગાધર તિલકને ‘ભારતમાં અશાંતિના જનક' તરીકે કોણે ગણાવ્યા હતા ?

લૉર્ડ નોર્થબ્રુક
જનરલ ઓ. ડાયર
વેલેન્ટાઈન ચિરોલ
વિન્સ્ટન ચર્ચિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP