ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવો જરૂરી છે ?

છ અઠવાડિયામાં
નવ અઠવાડિયામાં
બે અઠવાડિયામાં
ત્રણ અઠવાડિયામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કુમળી વયના બાળકોની સંભાળ અને છ વર્ષથી નીચેની વયના બાળકોને શિક્ષણ આપવાની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ?

આર્ટિકલ-49
આર્ટિકલ-44
આર્ટિકલ-45
આર્ટિકલ-47

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
માદક પીણાં અને પદાર્થોના ઉપયોગ પરનો પ્રતિબંધ એ ___

અનુચ્છેદ 51A અંતર્ગત નાગરિકની મૂળભૂત ફરજ છે.
અનુચ્છેદ 17 અંતર્ગત નાગરિક વિરુદ્ધનો રાજ્યનો મૂળભૂત અધિકાર છે.
અનુચ્છેદ 47માં સમાવિષ્ટ માર્ગદર્શકો પૈકીનો એક છે.
અનુચ્છેદ 21 અંતર્ગત રાજ્ય વિરૂદ્ધનો વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP