Talati Practice MCQ Part - 6 એક પિતા અત્યારે તેના પુત્રની ઉંમર કરતા ત્રણ ગણી ઉંમર ધરાવે છે. પરંતુ પાંચ વર્ષ પહેલાં પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા ચાર ગણી હતી તો પુત્રની ઉંમર અત્યારે કેટલી હશે ? 12 18 15 20 12 18 15 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કયા શાસકના મંત્રી માધવે વેર વાળવાનું નક્કી કરતાં અલાઉદ્દીન ખિલજીને ગુજરાત લૂંટી લેવા આમંત્રણ આપ્યું હતું ? કર્ણદેવ વાઘેલા કર્ણદેવ સોલંકી ભીમદેવ બીજો શિલાદિત્ય સાતમો કર્ણદેવ વાઘેલા કર્ણદેવ સોલંકી ભીમદેવ બીજો શિલાદિત્ય સાતમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ પિતામહ તરીકે કોણ ઓળખાય છે ? રવિશંકર રાવળ રવિન્દ્રનાથ ટાગોર રાજા રવિ વર્મા નંદલાલ બોઝ રવિશંકર રાવળ રવિન્દ્રનાથ ટાગોર રાજા રવિ વર્મા નંદલાલ બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 May king live long! Optative Declarative Exclamatory Imperative Optative Declarative Exclamatory Imperative ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 The water was extremely cold. In the given sentence 'extremely' is - adjective Pronoun noun adverb of degree adjective Pronoun noun adverb of degree ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કલાયતન નામની સંસ્થાની શરૂઆત કોણે કરી હતી ? પંડિત ઓમકારનાથ ઠાકુર વૈજનાથ મિશ્ર મૌલાબક્ષ ભીખુભાઈ ભાવસાર પંડિત ઓમકારનાથ ઠાકુર વૈજનાથ મિશ્ર મૌલાબક્ષ ભીખુભાઈ ભાવસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP