Talati Practice MCQ Part - 6
‘કાળી જમીન’ ભારતમાં કયા રાજ્યોમાં જોવા મળે છે ?

જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા
મહારાષ્ટ્ર, મણિપુર, અસમ
ઉત્તરપ્રદેશ, બિહાર, છત્તીસગઢ
ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સપ્તર્ષિના સાત ઋષિઓ પૈકી કયો વિકલ્પ ખોટો છે ?

ગૌતમ
જમદગ્નિ
અત્રિ
વિદુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરાત પંચાયતી રાજ અધિનિયમ 1993ની કઈ કલમમાં ગ્રામસભા અંગેનો ઉલ્લેખ છે ?

કલમ 2
કલમ 1
કલમ 4
કલમ 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ઉમાશંકર જોષી સંદર્ભે નીચેનામાંથી કયો વિકલ્પ અસત્ય છે ?

દિલ્હી સાહિત્ય અકાદમીની અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળેલો હતો.
તેઓ વિશ્વભારની યુનિવર્સિટી શાંતિનિકેતનના કુલપતિ પદે રહ્યા હતા.
તેમણે 1928માં પહેલું સોનેટ ‘નખી સરોવર પર શરદપૂર્ણિમા’ લખ્યું હતું.
તેઓએ સંસદના ઉપલાગૃહના સભ્ય તરીકે પણ કામગીરી નિભાવી હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચેનામાંથી સાચી સંધિ દર્શાવો.

સદા + એવ = સદૈવ
પરમ + ઈશ્વર = પરમૈશ્વર્ય
મહા + ઋષિ = મહાઋષિ
વન + ઔષધિ = વનોષધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP