Talati Practice MCQ Part - 6
ગુજરાતના ઘઉંનો કોઠાર તરીકે કયો પ્રદેશ ઓળખાય છે ?

વાકળપ્રદેશ
નળકાંઠો
ચુંવાળપ્રદેશ
ભાલપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રાષ્ટ્રીય રમતવીરોને આપવામાં આવતો ‘અર્જુન ઍવોર્ડ' કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યો છે ?

1961
1983
1952
1989

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નાકલીટી ખેંચવી એટલે ?

આજીજી કરવી
હુકમ કરવો
નાક પર લીટી દોરવી
નાપાસ કરવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP