Talati Practice MCQ Part - 6 ‘તેણે કાંસકીથી વાળ ઓળ્યા' - રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો. ચતુર્થી તૃતીયા દ્વિતીયા પ્રથમા ચતુર્થી તૃતીયા દ્વિતીયા પ્રથમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘જ્ઞાનસાગર’ નામનું સાપ્તાહિક કયા ગુજરાતી સાહિત્યકારે ચલાવ્યું હતું ? દલપતરામ ઝવેરચંદ મેઘાણી નર્મદ ઉમાશંકર જોશી દલપતરામ ઝવેરચંદ મેઘાણી નર્મદ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 પૂજ્યશ્રી મોટાનું મૂળનામ જણાવો. ચુનીલાલ ભાવસાર પ્રભુલાલ પટેલ મૂળશંકર વ્યાસ અમૃતલાલ ઠક્કર ચુનીલાલ ભાવસાર પ્રભુલાલ પટેલ મૂળશંકર વ્યાસ અમૃતલાલ ઠક્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 અખા ભગતની કઈ રચનાઓ હિન્દીમાં જોવા મળે છે ? ગુરુશિષ્ય સંવાદ અને પંચીકરણ અનુભવબિંદુ અને કૈવલ્યગીતા પંચીકરણ અને અખેગીતા બ્રહ્મલીલા અને સંત પ્રિયા ગુરુશિષ્ય સંવાદ અને પંચીકરણ અનુભવબિંદુ અને કૈવલ્યગીતા પંચીકરણ અને અખેગીતા બ્રહ્મલીલા અને સંત પ્રિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 3 એપ્રિલ, 2027ના રોજ શનિવાર હોય તો 1 ઓક્ટોબર, 2027ના રોજ કયો વાર હશે ? સોમવાર શુક્રવાર શનિવાર ગુરુવાર સોમવાર શુક્રવાર શનિવાર ગુરુવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 વર્ષ 1960માં ગુજરાત વિધાનસભાની બેઠક કયારે મળી હતી ? 16 ઑગસ્ટ 15 ઑગસ્ટ 17 ઑગસ્ટ 18 ઑગસ્ટ 16 ઑગસ્ટ 15 ઑગસ્ટ 17 ઑગસ્ટ 18 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP