Talati Practice MCQ Part - 6
ઋગ્વેદમાં દર્શાવેલ સપ્તસિંધુ પ્રદેશ વર્તમાન ભારતનો કયો પ્રદેશ હોવાનું સવિશેષ સંભવ છે ?

પંજાબ
આંધ્ર પ્રદેશ
પશ્ચિમ બંગાળ
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કયોટો પ્રોટોકોલ એ વૈશ્વિક તાપમાન વધારો અને જલવાયુ પરિવર્તન માટે જવાબદાર એવા ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનમાં ઘટાડો કરવા અંગેની સંધિ છે. આ સંધિનો અમલ કયારે કરવામાં આવ્યો ?

16 ફેબ્રુઆરી, 2005
11 ડિસેમ્બર, 1997
11 જુલાઈ, 2003
2 ડિસેમ્બર, 2002

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘કલા મનને શુદ્ધ કરે, હૃદય પવિત્ર કરે અને આત્માને ઉજ્જવળ બનાવે’ આ વિધાન કોનું છે ?

ગાંધીજી
રાજા રવિ વર્મા
રવિન્દ્રનાથ ટાગોર
રવિશંકર રાવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
મચ્છરોને ભગાડવા માટે અગરબત્તીમાં કઈ મચ્છરવિરોધી દવા વપરાય છે ?

મેલીથિયોન
આલ્ફા સાઈફર મેથ્રિન
ડી.ડી.ટી.
ડેલ્ટામેથ્રિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP