Talati Practice MCQ Part - 6 રાષ્ટ્રકૂટ વંશનો અત્યંત પરાક્રમી અને મહત્ત્વાકાંક્ષી રાજા કોણ હતો ? કૃષ્ણરાજ પ્રથમ પુલકેશી બીજો દંતિદુર્ગ વિષ્ણુ વર્મન કૃષ્ણરાજ પ્રથમ પુલકેશી બીજો દંતિદુર્ગ વિષ્ણુ વર્મન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘રમીલા ઘરમાં છે.'- રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો. દ્વિતીયા ષષ્ઠી ચતુર્થી સપ્તમી દ્વિતીયા ષષ્ઠી ચતુર્થી સપ્તમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 તું ભારતને જગાડ ! ઊર્મિકાવ્યના કવિ કોણ છે ? ડૉ. હસુ યાજ્ઞિક દરબાર પુંજાવાળા કિશોર મકવાણા રવીન્દ્રનાથ ટાગોર ડૉ. હસુ યાજ્ઞિક દરબાર પુંજાવાળા કિશોર મકવાણા રવીન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 બાવન પત્તાના ઢગમાંથી પસંદ કરેલ પત્તું કાળા રંગનું હોવાની સંભાવના ___ છે. 1/5 0(zero) 1/2 1/4 1/5 0(zero) 1/2 1/4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગાયત્રી મંત્રનો ઉલ્લેખ ઋગ્વેદના કયા મંડળમાં જોવા મળે છે ? ત્રીજા મંડળમાં બીજા મંડળમાં પ્રથમ મંડળમાં ચોથા મંડળમાં ત્રીજા મંડળમાં બીજા મંડળમાં પ્રથમ મંડળમાં ચોથા મંડળમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કોની અધ્યક્ષતામાં કાબુલમાં એક સ્વતંત્ર સરકારની સ્થાપના થઈ ? સરદાર સિંહ રાણા રોશનસિંહ રાજા મહેન્દ્રપ્રતાપસિંહ સુભાષચંદ્ર બોઝ સરદાર સિંહ રાણા રોશનસિંહ રાજા મહેન્દ્રપ્રતાપસિંહ સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP