Talati Practice MCQ Part - 6
‘બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા નથી.’ - આ વાક્યનું કર્મણિ વાક્ય શોધીને લખો.

બાળકોએ માતાપિતાને પ્રશ્નો પૂછ્યા.
બાળકો વડે માતાપિતાને પ્રશ્નો પૂછાતા નથી.
બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા જ નથી.
માતાપિતાને બાળકો પ્રશ્નો પૂછતા નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
અલંકાર ઓળખાવો : ભૂખથીયે ભૂંડી ભીખ છે.

ઉત્પ્રેક્ષા
રૂપક
સજીવારોપણ
વ્યતિરેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કેશવે એક મોબાઈલ ફોન ₹ 15,400માં અને ફ્રીઝ ₹ 19,600માં ખરીદેલ. જે મોબાઈલ 15% નફા સાથે અને ફ્રીઝ 20% નુકસાનથી વેચ્યું તો કેશવને કુલ કેટલો નફો કે નુકસાન થયેલ હશે ?

₹ 1,620 નુકસાન
₹ 1,620 નફો
₹ 1,610 નુકસાન
નહીં નફો નહીં નુકસાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
તાજેતરમાં ચર્ચામાં રહેલ મધુવન પરીયોજના કઈ નદી પર આકાર પામી છે ?

કોલક
દમણગંગા
અંબિકા
પૂર્ણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ટોડા આદિવાસી કયા વિસ્તારમાં જોવા મળે છે ?

અરવલ્લી પર્વતમાળામાં
વિંધ્યાચલ પર્વતમાળામાં
નીલગિરિ પર્વતમાળામાં
સાતપુડા પર્વતમાળામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP