Talati Practice MCQ Part - 6
વિશ્વના સૌથી ઝડપી સુપર કોમ્પ્યુટરનું નામ જણાવો.

ફંટિયર
ફુગાકુ
પરમ અનંત
તિયાનહે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
1909માં અમદાવાદ ખાતે વાઈસરૉય મિન્ટો પર રાયપુર તથા આસ્ટોડિયા દરવાજા પાસે કેટલાંક ક્રાંતિકારીઓ દ્વારા બૉમ્બ ફેંકાયો હતો. આ પ્રવૃત્તિમાં નીચેનામાંથી કયા ક્રાંતિકારીનો સમાવેશ થતો નથી ?

વસંતરાવ વ્યાસ
પુંજાભાઈ વકીલ
મોહનલાલ પંડ્યા
શંકર બેંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સ્વામિનારાયણ ભગવાનના ગુરુનું નામ શું હતું ?

રામાનંદ સ્વામી
પ્રેમાનંદ સ્વામી
સ્વરૂપાનંદ સ્વામી
અખંડાનંદ સ્વામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘કોશા પ્રદર્શનમાં ચિત્રો જુએ છે.’ - રેખાંકિત શબ્દમાં કઈ વિભક્તિ છે ?

દ્વિતીયા
પ્રથમા
ચતુર્થી
તૃતીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રેખાંકિત સંયોજકનો પ્રકાર લખો :
તે અંગ્રેજી કે હિન્દી વાંચતો ન હતો.

પરિણામવાચક સંયોજક
કારણવાચક સંયોજક
સમુચ્ચયવાચક સંયોજક
વિકલ્પવાચક સંયોજક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP