Talati Practice MCQ Part - 6
નીચેનામાંથી કઈ પંક્તિ મીરાંબાઈની નથી ?

હાં રે કોઈ માધવ લો
મેહુલો ગાજે ને માધવ નાચે
સાંઢવાળા સાંઢ શણગારજે રે, જાવું સો સો રે કોશ.
લક્ષ ચોરાસી મારો ચૂડલો રે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચેના પૈકી કયા સ્થળ હરણાવ, ભિમાક્ષી અને કોસંબી નદીઓના ત્રિવેણી સંગમ સ્થળે આવેલું છે ?

સોમેશ્વર
વિજયનગર
વિરેશ્વર
ખેડબ્રહ્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
તેઓ હાથ ઊંચા કરીને મદદ માંગતા હતા. - કૃદંત ઓળખાવો.

વર્તમાન કૃદંત
સંબંધક ભૂતકૃદંત
ભૂતકૃદંત
હેત્વર્થ કૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કયા શાસકના મંત્રી માધવે વેર વાળવાનું નક્કી કરતાં અલાઉદ્દીન ખિલજીને ગુજરાત લૂંટી લેવા આમંત્રણ આપ્યું હતું ?

કર્ણદેવ વાઘેલા
કર્ણદેવ સોલંકી
શિલાદિત્ય સાતમો
ભીમદેવ બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP