Talati Practice MCQ Part - 6
‘વજ્જિ સંઘ’ ગણરાજ્યનો વહીવટ સભા દ્વારા થતો હતો. આ સભા જ્યાં ભરવામાં આવતી તેને શું કહેવામાં આવતું હતું ?

વિદથ
સમિતિ
સભાસ્થળ
સંથાગાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
3 જાન્યુઆરી, 2003ના રોજ શુક્રવાર હોય તો 3 જાન્યુઆરી, 2010ના રોજ કયો વાર હશે ?

મંગળવાર
રવિવાર
શનિવાર
સોમવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
જૈન તીર્થંકર અજીતનાથનું દેરાસર જ્યાં આવેલું છે તે તારંગા કઈ પર્વતમાળાનો એક ભાગ છે ?

વિંધ્યાચલ
સહ્યાદ્રી
સાતપૂડા
અરવલ્લી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
દલિત વર્ગને અન્યાયી પરિસ્થિતિમાંથી બહાર લાવવા અને તેમની ઉન્નતિ માટે ડૉ. આંબેડકરે કઈ સંસ્થા સ્થાપી હતી ?

બહિષ્કૃત હિતકારિણી સભા
અસ્પૃશ્યતા નિવારણ સભા
દલિત ઉદ્ધારક સભા
અસમાનતા નિવારણ સભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP