Talati Practice MCQ Part - 6 અખા ભગતની કઈ રચનાઓ હિન્દીમાં જોવા મળે છે ? પંચીકરણ અને અખેગીતા બ્રહ્મલીલા અને સંત પ્રિયા ગુરુશિષ્ય સંવાદ અને પંચીકરણ અનુભવબિંદુ અને કૈવલ્યગીતા પંચીકરણ અને અખેગીતા બ્રહ્મલીલા અને સંત પ્રિયા ગુરુશિષ્ય સંવાદ અને પંચીકરણ અનુભવબિંદુ અને કૈવલ્યગીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 એક વ્યક્તિ એક સ્કૂટરને 4500 રૂ. માં ખરીદે છે. તેની ઉપર 1500 રૂપિયા જેટલો ખર્ચ કરે છે અને 9000 રૂ.માં વેચી દે છે. તો તેને કેટલા ટકા નફો થયો ? 25% 50% 75% 30% 25% 50% 75% 30% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘તેણે કાંસકીથી વાળ ઓળ્યા' - રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો. તૃતીયા ચતુર્થી દ્વિતીયા પ્રથમા તૃતીયા ચતુર્થી દ્વિતીયા પ્રથમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 Jack gave me the ___ light (Permission or approval) on the project. red yellow none green red yellow none green ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 જૈન તીર્થંકર અજીતનાથનું દેરાસર જ્યાં આવેલું છે તે તારંગા કઈ પર્વતમાળાનો એક ભાગ છે ? વિંધ્યાચલ અરવલ્લી સાતપૂડા સહ્યાદ્રી વિંધ્યાચલ અરવલ્લી સાતપૂડા સહ્યાદ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સંધિ છોડો : ભાસ્કર ભો + સ્કર ભાસ + કર ભા + સ્કર ભા: + કર ભો + સ્કર ભાસ + કર ભા + સ્કર ભા: + કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP