કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP)નું વડુમથક ક્યાં આવેલું છે ?

કેલિફોર્નિયા
પેરિસ
ન્યૂયોર્ક
લંડન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
ભારત સરકાર અને તેલંગાણા સરકાર દ્વારા હૈદરાબાદ મુક્તિ દિવસ ક્યારે મનાવાશે ?

13 સપ્ટેમ્બર
11 સપ્ટેમ્બર
18 સપ્ટેમ્બર
17 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
દિલ્હીના રાજપથ અને સેન્ટ્રલ વિસ્ટા લોનનું નામ બદલીને શું રાખવામાં આવશે ?

કર્તવ્યપથ
ભારતપથ
રાષ્ટ્રપતિપથ
નિષ્ઠામાર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP