સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 3600ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી પૂર્ણધન સંખ્યા બને ? 9 450 300 50 9 450 300 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો x² + 6x + 7 = 0 ને પૂર્ણવર્ગ બનાવવા તેમાં શું ઉમેરવું પડે ? 4 3 2 1 4 3 2 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક સંખ્યા 123A567 ને 11 વડે નિ:શેષ ભાગી શકાય છે. તો A ની કિંમત કેટલી હશે ? 8 0(Zero) 4 9 8 0(Zero) 4 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો સમાંતર શ્રેણી 7, 11, 15, 19, 23, .. ના કેટલા પદોનો સરવાળો 900 થાય ? 18 21 15 20 18 21 15 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો a ≠ 0, b ≠ 0 તો (a⁶)³(b⁴)⁷ = ___ a²⁸b¹⁸ a¹⁸b¹⁸ a¹⁸b²⁸ a⁰b⁰ a²⁸b¹⁸ a¹⁸b¹⁸ a¹⁸b²⁸ a⁰b⁰ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (-3/5) ના વિ૨ોધીની વ્યસ્ત કઈ સંખ્યા છે ? 1(2/3) 3/5 -5/3 2(1/3) 1(2/3) 3/5 -5/3 2(1/3) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP