Talati Practice MCQ Part - 7 નીચેનામાંથી કયા જિલ્લામાં ઘુડખર જોવા મળતું નથી ? બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગર કચ્છ બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગર કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 જો ત્રિકોણની બાજુઓની લંબાઈ 5 સે.મી., 7 સે.મી. અને 10 સે.મી. હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. √35 2√66 2√22 3√33 √35 2√66 2√22 3√33 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 NIC-CERT એટલે ___ નેશલન ઇન્ફોર્મેટિક્સ સેન્ટર - કમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ નેશનલ ઇન્ફોટેક સેન્ટર - કમ્પ્યુટર એકઝામ રિસ્પોન્સ ટીમ નેશનલ ઇન્ફોર્મેશન સેન્ટર - કમ્પ્યુટર ઈમરજન્સી રિકવરી ટીમ નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર - કમ્પ્યુટર એક્સપર્ટ રિકવરી ટીમ નેશલન ઇન્ફોર્મેટિક્સ સેન્ટર - કમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ નેશનલ ઇન્ફોટેક સેન્ટર - કમ્પ્યુટર એકઝામ રિસ્પોન્સ ટીમ નેશનલ ઇન્ફોર્મેશન સેન્ટર - કમ્પ્યુટર ઈમરજન્સી રિકવરી ટીમ નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર - કમ્પ્યુટર એક્સપર્ટ રિકવરી ટીમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 પાણીની એક ટાંકીની લંબાઈ 6 મીટર, પહોળાઈ 3 મીટર અને ઊંચાઈ 4 મીટર છે, તો આ ટાંકીમાં કેટલા લિટર પાણી સમાશે ? 72000 લિટર 7200 લિટર 720 લિટર 72 લિટર 72000 લિટર 7200 લિટર 720 લિટર 72 લિટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓમાં નિર્વાચીત ઉમેદવારોમાં મહિલા અનામતની ટકાવારી કેટલી છે ? 33% 40% 50% 35% 33% 40% 50% 35% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ઈન્ટરનેટની શરૂઆત કઈ પેઢીના કોમ્પ્યુટરથી થઈ ? ત્રીજી પેઢી પ્રથમ પેઢી ચોથી પેઢી બીજી પેઢી ત્રીજી પેઢી પ્રથમ પેઢી ચોથી પેઢી બીજી પેઢી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP