Talati Practice MCQ Part - 7
બાલિકા પંચાયત પહેલ ગુજરાતના કયા જિલ્લામાંથી શરૂ કરવામાં આવી હતી ?

રાજકોટ
સુરત
કચ્છ
ડાંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
પ્રસિદ્ધ ‘સોલ્ટ લેક સ્ટેડિયમ' ભારતના ક્યા શહેરમાં આવેલું છે ?

હૈદરાબાદ
તિરુવનંતપુરમ
કલકત્તા
નવી મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
બ્રિટીશ શાસન વખતે કચ્છના ચલણી સિક્કા ક્યા નામે પ્રચલિત હતા ?

ઢબુ
પાવલી
કોરી
નિકલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP