Talati Practice MCQ Part - 7 ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું પુસ્તક કયુ છે ? મારા અનુભવો કાર્ડિયોગ્રામ મિસાઈલ મેન અગનપંખ મારા અનુભવો કાર્ડિયોગ્રામ મિસાઈલ મેન અગનપંખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 તેલની એક ટાંકી પર એક નાનો અને એક મોટો એમ બે નળ બેસાડેલા છે. મોટા નળથી ટાંકી ભરતા 5 કલાક થાય છે, જ્યારે નાના નળથી ટાંકી ભરતા 10 કલાક થાય છે. જો બંને નળ એક સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાઈ જાય ? 3 3/2 કલાક 3 કલાક 20 મિનિટ 2/10 કલાક 3/10 કલાક 3 3/2 કલાક 3 કલાક 20 મિનિટ 2/10 કલાક 3/10 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 આપણી રાષ્ટ્રમુદ્રામાં નીચેનામાંથી કયુ પ્રાણી જોવા મળતું નથી ? બળદ હાથી સિંહ ગેંડો બળદ હાથી સિંહ ગેંડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 બે પદ, પદ સમૂહો અને બે વાક્યોને જોડવાનું કાર્ય ભાષાનો ક્યો ઘટક કરે છે ? અનુગ ક્રિયા વિશેષણ સંયોજક નામયોગી અનુગ ક્રિયા વિશેષણ સંયોજક નામયોગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેનામાંથી ક્યો શબ્દ 'વાચાળ' શબ્દનો વિરોધી છે ? મૂક લેખિત મંદ મ્લાન મૂક લેખિત મંદ મ્લાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય કેટલા પર્વ અને અંગમાં વહેંચાયેલું છે ? 13 પર્વ અને 11 અંગ 9 પર્વ અને 18 અંગ 11 પર્વ અને 15 અંગ 14 પર્વ અને 12 અંગ 13 પર્વ અને 11 અંગ 9 પર્વ અને 18 અંગ 11 પર્વ અને 15 અંગ 14 પર્વ અને 12 અંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP