Talati Practice MCQ Part - 7
દાંડીકૂચ યાત્રાને મહાદેવ દેસાઈએ શેની સાથે સરખામણી કરી છે ?

ધર્મયુદ્ધ
નેપોલિયનની પેરિસ માર્ચ
મહાભિનિષ્ક્રિમણ
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
દલદલ અથવા પીટ પ્રકારની જમીન અંગે નીચેના પૈકી ક્યું સાચું છે ?

ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે.
આપેલ બંને
વર્ષાઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડુબેલી હોય છે
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
અલંકાર ઓળખાવો : જાણે બધું જ લૂંટાઈ ગયું હોય એમ તે બેઠો હતો.

વ્યતિરેક
અનન્વય
ઉપમા
ઉત્પ્રેક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP