કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) પાસપોર્ટ સેવા દિવસ ક્યારે મનાવાય છે ? 19 જૂન 28 જૂન 24 જૂન 11 જૂન 19 જૂન 28 જૂન 24 જૂન 11 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં 16 દેશોની સૈન્ય ટુકડીઓની ભાગીદારીવાળા બહુરાષ્ટ્રીય શાંતિ અભ્યાસ 'એક્સ ખાન કવેસ્ટ 2022'નું આયોજન ક્યા કરાયું ? પાકિસ્તાન ઉઝબેકિસ્તાન તુર્કમેનિસ્તાન મોંગોલિયા પાકિસ્તાન ઉઝબેકિસ્તાન તુર્કમેનિસ્તાન મોંગોલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) G7 સમિટ 2023નું આયોજન ક્યા કરવામાં આવશે ? જાપાન UK અમેરિકા ઈટલી જાપાન UK અમેરિકા ઈટલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા દેશે વૈશ્વિક પહેલ લાઈફસ્ટાઈલ ફોર ધ એન્વાયર્નમેન્ટ (LIFE) મુવમેન્ટ લૉન્ચ કરી ? રશિયા અમેરિકા ઈંગ્લેન્ડ ભારત રશિયા અમેરિકા ઈંગ્લેન્ડ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાનો પ્રસ્તાવ UN સમક્ષ ક્યા દેશે મુક્યો હતો ? ભારત અમેરિકા જાપાન ચીન ભારત અમેરિકા જાપાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં INS નિર્દેશકને ચેન્નાઈના કટ્ટુપલ્લી ખાતેથી લોન્ચ કરવામાં આવ્યું હતું. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન અયોગ્ય છે ? INS નિર્દેશકનું નામ રશિયાના RNS નિર્દેશક પરથી રાખવામાં આવ્યું છે. INS નિર્દેશક ભારતીય નૌસેનાના ચાર સર્વે વેસેલ (SVL) પ્રોજેક્ટમાંથી બીજું છે. આ SLV જહાજોનું નિર્માણ ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ (GRSE) દ્વારા L&Tના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. આપેલ તમામ INS નિર્દેશકનું નામ રશિયાના RNS નિર્દેશક પરથી રાખવામાં આવ્યું છે. INS નિર્દેશક ભારતીય નૌસેનાના ચાર સર્વે વેસેલ (SVL) પ્રોજેક્ટમાંથી બીજું છે. આ SLV જહાજોનું નિર્માણ ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ (GRSE) દ્વારા L&Tના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP