કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં ક્યા દેશે સ્વદેશી નૂરી રોકેટની મદદથી પ્રથમ ઉપગ્રહ લૉન્ચ કર્યો ?

ઈરાન
સાઉદી અરબ
તુર્કીયે
દક્ષિણ કોરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં યોજાયેલી સ્પેશિયલ આસિયાન-ઇન્ડિયા ફોરેન મિનિસ્ટર્સ મીટિંગ (SAIFMM)ની મેજબાની ક્યા દેશે કરી હતી ?

શ્રીલંકા
પાકિસ્તાન
ભારત
બાંગ્લાદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં ક્યા રાજ્યે સમુદ્ર તટોના સમગ્ર વ્યવસ્થાપન માટે બીચ વિજિલ એપ લૉન્ચ કરી ?

આંધ્ર પ્રદેશ
મહારાષ્ટ્ર
કેરળ
ગોવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP