કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ કેબુલ લામજાઓ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા રાજયમાં આવેલું છે ? ઝારખંડ મણિપુર ઉત્તર પ્રદેશ મિઝોરમ ઝારખંડ મણિપુર ઉત્તર પ્રદેશ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં INS નિશંક અને INS અક્ષય જહાજોને ક્યા સ્થળેથી ડીકમિશન કરવામાં આવ્યા ? ચેન્નાઈ મુંબઈ કોચીન વિશાખાપટ્ટનમ ચેન્નાઈ મુંબઈ કોચીન વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ઈકોનોમિક ઈન્ટેલિજન્સ યુનિટ (EIU) ગ્લોબલ લિવેબિલિટી ઈન્ડેક્સ 2022 અનુસાર, વિશ્વનું સૌથી સારું રહેવાલાયક શહેર કયું છે ? જીનિવા ઓસાકા હૈદરાબાદ વિયેના જીનિવા ઓસાકા હૈદરાબાદ વિયેના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના મેનેજિંગ ડાયરેક્ટર (MD) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? અશ્વિનકુમાર મિશ્રા રાકેશકુમાર દેસાઈ અનિરુદ્ધ શર્મા આલોકકુમાર ચૌધરી અશ્વિનકુમાર મિશ્રા રાકેશકુમાર દેસાઈ અનિરુદ્ધ શર્મા આલોકકુમાર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં રેલવે લોજિસ્ટિક્સ પ્રોજેક્ટ માટે કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ 245 મિલિયન ડોલરની લોનને મંજૂરી આપી ? AIIB વર્લ્ડ બેંક ADB IMF AIIB વર્લ્ડ બેંક ADB IMF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) હિન્દી પત્રકારત્વ દિવસ ક્યારે મનાવાય છે ? 27 મે 10 જૂન 30 મે 5 જૂન 27 મે 10 જૂન 30 મે 5 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP