કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) જળ વ્યવસ્થાપન માટે ક્યા રાજ્યે ઇઝરાયેલ સાથે સમજૂતી કરી ? ઉત્તર પ્રદેશ પંજાબ હરિયાણા રાજસ્થાન ઉત્તર પ્રદેશ પંજાબ હરિયાણા રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) હિન્દી પત્રકારત્વ દિવસ ક્યારે મનાવાય છે ? 27 મે 30 મે 10 જૂન 5 જૂન 27 મે 30 મે 10 જૂન 5 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) FIH વર્લ્ડ રેન્કિંગ 2022માં ભારતીય મહિલા હૉકી ટીમનો ક્રમ ___ અને ભારતીય પુરુષોની હૉકી ટીમનો ક્રમ ___ છે. 6, 4 4, 5 3, 7 3, 2 6, 4 4, 5 3, 7 3, 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ગ્લોબલ એર પાવર્સ રેન્કિંગ 2022માં ઈન્ડિયન એરફોર્સ (IAF)નું સ્થાન કેટલામું છે ? ત્રીજું ચોથું પ્રથમ બીજું ત્રીજું ચોથું પ્રથમ બીજું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2022ની થીમ Yoga For Humanity છે. આપેલ બંને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂનના રોજ મનાવાય છે. આપેલ પૈકી એક પણ નહીં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2022ની થીમ Yoga For Humanity છે. આપેલ બંને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂનના રોજ મનાવાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) આંતરરાષ્ટ્રીય આલ્બિનિઝમ જાગૃતિ દિવસ ક્યારે મનાવાય છે ? 13 જૂન 11 જૂન 25 જૂન 18 જૂન 13 જૂન 11 જૂન 25 જૂન 18 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP