કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં ક્યા સોશિયલ મીડિયા પ્લેટફોર્મે નાના વ્યવસાયોને ડિજિટલ મીડિયાનો ઉપયોગ કરવામાં મદદ કરવા માટે ‘SMBસાથી ઉત્સવ’ પહેલ શરૂ કરી ?

વ્હોટ્સએપ
ઈન્સ્ટાગ્રામ
ટ્વિટર
ફેસબુક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં ક્યા મંત્રાલયે સેવાઓમાં સુધારા માટે રાષ્ટ્રીય ડેટા ગવર્નન્સ ફ્રેમવર્કનો મુસદ્દો જારી કર્યો ?

ઈલેક્ટ્રોનિક્સ & IT મંત્રાલય
સંરક્ષણ મંત્રાલય
ગૃહ મંત્રાલય
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2021ની શરૂઆત ક્યાથી થઈ ?

ભોપાલ (મધ્ય પ્રદેશ)
અમૃતસર (પંજાબ)
બેંગલુરુ (કર્ણાટક)
પંચકુલા (હરિયાણા)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP