ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પ્રકાશિત થતા સામયિકનું નામ જણાવો. જલધારા ફૂલછાબ તરસ પરબ જલધારા ફૂલછાબ તરસ પરબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી લઘુકથાના જનક કોણ ગણાય છે ? પન્નાલાલ પટેલ પીતાંબર પટેલ મોહનલાલ પટેલ ભોળાભાઈ પન્નાલાલ પટેલ પીતાંબર પટેલ મોહનલાલ પટેલ ભોળાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલિકા તેમજ નવલકથા ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર દિલીપ રાણપુરાનું જન્મસ્થળ જણાવો. વડાલી બામણા મહુવા ધંધૂકા વડાલી બામણા મહુવા ધંધૂકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સારસ્વત' ઉપનામ કયા લેખકનું છે ? કનૈયાલાલ મુનશી જ્યોતીન્દ્ર દવે પુરુરાજ જોષી ચંદ્રકાંત બક્ષી કનૈયાલાલ મુનશી જ્યોતીન્દ્ર દવે પુરુરાજ જોષી ચંદ્રકાંત બક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આપણા લોકસાહિત્યમાં કયા નગરના પતનનો ઉલ્લેખ કરતો પતાઈ રાવળનો ગરબો છે કે જેની નીતિ ભ્રષ્ટતાને કારણે તેનું પતન થયું હતું ? ડાકોર પાવાગઢ ચાંપાનેર બેચરાજી ડાકોર પાવાગઢ ચાંપાનેર બેચરાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સાપના ભારા' કૃતિનું સ્વરૂપ જણાવો. નવલકથા નાટક એકાંકી નવલિકા નવલકથા નાટક એકાંકી નવલિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP