ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “મારી આંખે કંકુના સૂરજ આથમ્યા' કાવ્યપંકિતના કવિ કોણ છે ? ઝવેરચંદ મેઘાણી પ્રહલાદ પારેખ રાજેન્દ્ર શાહ રાવજી પટેલ ઝવેરચંદ મેઘાણી પ્રહલાદ પારેખ રાજેન્દ્ર શાહ રાવજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દર્શાવેલ પાત્ર કઈ કૃતિમાં આવે છે તે જણાવો. 'જક્કલા' જક્ષણી વૃક્ષ પૃથ્વીવલ્લભ સ્ત્રી કેળવણી જક્ષણી વૃક્ષ પૃથ્વીવલ્લભ સ્ત્રી કેળવણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અસાઈતના રામદેવના વેશ પર હેમચંદ્રાચાર્યના ___ ની છાપ પર વર્તાય છે. પરિશિષ્ટ પર્વ વીતરાગ સ્રોત દયાશ્રય ત્રિષષ્ટિશલાકા પુરુષ પરિશિષ્ટ પર્વ વીતરાગ સ્રોત દયાશ્રય ત્રિષષ્ટિશલાકા પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલકથાકાર દિલીપ રાણપુરાનું જન્મસ્થળ જણાવો. ધંધુકા હીરાપુર માંડવી બાવળા ધંધુકા હીરાપુર માંડવી બાવળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુણજશ - શબ્દનો સમાસ જણાવો. આપેલ પૈકી કોઈ નહીં ઉપપદ દ્વંદ્વ તત્પુરુષ આપેલ પૈકી કોઈ નહીં ઉપપદ દ્વંદ્વ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રાવણનું મિથ્યાભિમાન' - કથાકાવ્યના રચયિતા કોણ છે ? નાનાલાલ શામળ ગિરધર પ્રેમાનંદ નાનાલાલ શામળ ગિરધર પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP