કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
પ્રોજેક્ટ લૂન અંતર્ગત બલૂનો કયા આવરણમાં તરતા મૂકવામાં આવ્યા છે ?

મેઝોસ્ફિયર
સ્ટેટોસ્ફિયર
આયનોસ્ફિયર
ટોપોસ્ફિયર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં 'PASSEX' કવાયત કયા બે દેશો વચ્ચે યોજવામાં આવી હતી ?

ભારત-અમેરિકા
રશિયા-ચીન
ભારત-રશિયા
ભારત-સિંગાપોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
કયા રાજ્યની હાઈકોર્ટે તાજેતરમાં 'ઇ સેવા કેન્દ્ર' નું ઉદઘાટન કર્યું છે ?

આમાંથી કોઈ નહિ
મહારાષ્ટ્ર
પશ્ચિમ બંગાળ
ત્રિપુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP