સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા ન હોઈ શકે ? 30976 143642 75625 28561 30976 143642 75625 28561 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 10 વ્યક્તિઓ એક બીજા સાથે હસ્તધુનન ક૨ે છે. કુલ હસ્તધુનન = ___. 50 45 55 32 50 45 55 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો a ≠ 0, b ≠ 0 તો (a⁶)³(b⁴)⁷ = ___ a²⁸b¹⁸ a⁰b⁰ a¹⁸b²⁸ a¹⁸b¹⁸ a²⁸b¹⁸ a⁰b⁰ a¹⁸b²⁸ a¹⁸b¹⁸ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 24, 36 અને 40 નો લઘુત્તમ સામાન્ય અવયવી શોધો. 180 120 240 360 180 120 240 360 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 0.5 હેકટર = ___ ચો.મી. 1 × 10³ 5 × 10² 5 × 10³ 5 × 10⁴ 1 × 10³ 5 × 10² 5 × 10³ 5 × 10⁴ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો છ બેલ એક સાથે વગાડવાનું શરૂ કરવામાં આવે છે. તે દરેક બેલ 2, 4, 6, 8, 10 અને 12 સેકન્ડના સમયાંતરે વાગે છે. તો 30 મિનિટના સમયગાળામાં કેટલી વાર બધા જ બેલ એક સાથે વાગશે ? 16 10 4 15 16 10 4 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP