કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ક્યા રાજ્યે ‘મો બસ સેવા' શરૂ કરી છે, જેને તાજેતરમાં જ સંયુક્ત રાષ્ટ્રનો લોક સેવા પુરસ્કાર એનાયત કરાયો ? ઓડિશા સિક્કિમ પશ્ચિમ બંગાળ મિઝોરમ ઓડિશા સિક્કિમ પશ્ચિમ બંગાળ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં COVID-19 રસીકરણની ઝડપ અને કવરેજમાં ઝડપ લાવવા માટે 2 મહિના લાંબા ‘હર ઘર દસ્તક અભિયાન 2.0'ની શરૂઆત કરી ? આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય એક પણ નહીં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્યા જિલ્લામાં ઝાલાવાડ બિઝનેસ કોન્કલેવ – 2022નો શુભારંભ કર્યો ? સુરેન્દ્રનગર ગાંધીનગર અમદાવાદ સુરત સુરેન્દ્રનગર ગાંધીનગર અમદાવાદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) FIFA U-17 મહિલા વર્લ્ડકપનું આયોજન ક્યા દેશમાં કરાશે ? ભારત ઓસ્ટ્રેલિયા જાપાન ઈંગ્લેન્ડ ભારત ઓસ્ટ્રેલિયા જાપાન ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ક્યું રાજ્ય વ્યાપક સ્વાસ્થ્ય વીમા યોજના મેડિસેપ (MEDISEP) શરૂ કરી રહ્યું છે ? કર્ણાટક કેરળ ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ 'ઈન્ડિયાઝ બૂમિંગ ગિગ એન્ડ પ્લેટફોર્મ ઈકોનોમી' રિપોર્ટ જારી કર્યો ? ખર્ચ વિભાગ ICMR નીતિ આયોગ નાણાં મંત્રાલય ખર્ચ વિભાગ ICMR નીતિ આયોગ નાણાં મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP