કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે કોમનવેલ્થ ડિપ્લોમેટિક ઍકૅડેમીની ઘોષણા કરી ?

ઓસ્ટ્રેલિયા
ફ્રાન્સ
અમેરિકા
ઈંગ્લેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
ભારતના પ્રથમ 100 MLD ડિસેલિનેશન પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યા કરાયું ?

દહેજ (ભરૂચ)
ધોલેરા (અમદાવાદ)
માંડવી (કચ્છ)
ઘોઘા (ભાવનગર)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં ચર્ચામાં રહેલ T-Hub ક્યા રાજ્યમાં સ્થિત સ્ટાર્ટ-અપ ઈન્ક્યુબેટર છે ?

કર્ણાટક
તમિલનાડુ
તેલંગાણા
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP