કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના - શહેરીની કેટલામી વર્ષગાંઠ મનાવાઈ ? 7મી 8મી 5મી 6ઠ્ઠી 7મી 8મી 5મી 6ઠ્ઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) IIFA એવોર્ડ્સ 2022 અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. પ્લેબેક સિંગર (ફિમેલ) - આસીસ કોર મ્યુઝિક ડાયરેકશન - A.R. રહેમાન બેસ્ટ ડેબ્યૂ (ફિમેલ) - અનન્યા પાંડે પ્લેબેક સિંગર (મેલ) - જુબિન નૌટિયાલ પ્લેબેક સિંગર (ફિમેલ) - આસીસ કોર મ્યુઝિક ડાયરેકશન - A.R. રહેમાન બેસ્ટ ડેબ્યૂ (ફિમેલ) - અનન્યા પાંડે પ્લેબેક સિંગર (મેલ) - જુબિન નૌટિયાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) UNCTADના અહેવાલ અનુસાર, 2021માં FDI મેળવવાની બાબતે ભારતનો ક્રમ કેટલામો છે ? 9મો 5મો 7મો 16મો 9મો 5મો 7મો 16મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ભારતનું પ્રથમ સેન્ટ્રલાઈઝડ AC ટર્મિનલ ક્યા શહેરમાં શરૂ થયું ? બેંગલુરુ મુંબઈ પુણે હૈદરાબાદ બેંગલુરુ મુંબઈ પુણે હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ રાષ્ટ્રીય ચંબલ અભયારણ્ય ક્યા રાજ્યમાં આવેલું છે ? મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ બિહાર રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ બિહાર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ભારતનો બીજો સૌથી મોટો ક્રૂડ ઓઈલ સપ્લાયર દેશ ક્યો બન્યો ? ઈરાન કતાર વેનેઝુએલા રશિયા ઈરાન કતાર વેનેઝુએલા રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP