Talati Practice MCQ Part - 7 ‘સુદામાનાં વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર' - આ વાક્યમાં ક્યો અલંકાર બને છે ? વ્યતિરેક ઉત્પ્રેક્ષા સ્વભાવોક્તિ વ્યાજસ્તુતિ વ્યતિરેક ઉત્પ્રેક્ષા સ્વભાવોક્તિ વ્યાજસ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો. રાજનેતા ભાષણ કરશે. રાજનેતા પાસે ભાષણ કરાવે છે રાજનેતાથી ભાષણ કરાયું. રાજનેતા પાસે ભાષણ કરાવશે. રાજનેતાને ભાષણ કરવા કહ્યું. રાજનેતા પાસે ભાષણ કરાવે છે રાજનેતાથી ભાષણ કરાયું. રાજનેતા પાસે ભાષણ કરાવશે. રાજનેતાને ભાષણ કરવા કહ્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 રાષ્ટ્રપતિ હોદ્દા પરથી હટાવવા મહાભિયોગ પ્રક્રિયા અંતર્ગત નીચેના પૈકી કયુ કારણ આપી શકાય ? એક પણ નહીં ગેરવર્તણૂક બંધારણનો ભંગ ભ્રષ્ટાચાર એક પણ નહીં ગેરવર્તણૂક બંધારણનો ભંગ ભ્રષ્ટાચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘કૂંચી’ શબ્દ કઈ અન્ય ભાષાના શબ્દો પરથી સ્વીકારાયેલ છે ? ફારસી તુર્કી અરબી મરાઠી ફારસી તુર્કી અરબી મરાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘આવરદા વશ સર્વ, કાળ સૌ કોને ખાશે.'- પંક્તિમાં ક્યો ભાવ દર્શાવાયો છે ? જીવનમાં આશા છે. જીવન અમર છે. જીવન નિરાશામાય છે. જીવન ક્ષણભંગુર છે. જીવનમાં આશા છે. જીવન અમર છે. જીવન નિરાશામાય છે. જીવન ક્ષણભંગુર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ધી ઉરી ડૅમ કઈ નદી ઉપર બાંધવામાં આવેલ છે ? તીસ્તા નદી બિયાસ નદી ઝેલમ નદી રાવી નદી તીસ્તા નદી બિયાસ નદી ઝેલમ નદી રાવી નદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP