Talati Practice MCQ Part - 7
અલંકાર ઓળખાવો : 'સરદાર ફૂલથીયે કોમળ હતા.'

વ્યતિરેક
વર્ણાનુપ્રાસ
યમક
અનન્વય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
+ 25 ના 4% બરાબર કેટલી રકમ થાય તે જણાવો.

75 પૈસા
1 રૂપિયો 50 પૈસા
1 રૂપિયો 25 પૈસા
1 રૂપિયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘સંગીત મકરંદ’ની રચના કોણે કરી હતી ?

મકરંદ દવે
નારદ
ઓમકારનાથ
સારંગદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP