સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો અંતર્વેશન બહિર્વેશનમાં નિરપેક્ષ ચલની કિંમતો વચ્ચેનું અંતર સમાન ન હોય ત્યારે સાપેક્ષ ચલનું અનુમાન કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે ? ન્યૂટન દ્વિપદી વિસ્તરણ આપેલ પૈકી એક પણ નહીં લાન્ગ્રાજની રીત ન્યૂટન દ્વિપદી વિસ્તરણ આપેલ પૈકી એક પણ નહીં લાન્ગ્રાજની રીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 વર્ષ = 365.25 દિવસ મુજબ (આશરે) ___ સેકન્ડ થાય. 3.056 × 10⁶ 3.156 × 10⁷ 3.556 × 10⁸ 3.665 × 10⁵ 3.056 × 10⁶ 3.156 × 10⁷ 3.556 × 10⁸ 3.665 × 10⁵ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (-51)⁰ = 1 તો (51)⁰ = .......... (0 = ઘાતાંક) 1 એકપણ સાચું નથી 51 0(Zero) 1 એકપણ સાચું નથી 51 0(Zero) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો P(A) = 0.36 હોય તો P(Ā) = ___ 0.64 0.18 0.6 0.72 0.64 0.18 0.6 0.72 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 5 થી મોટી એવી નાનામાં નાની ઘન સંખ્યા ___ છે. જેને 20, 30, 40 વડે ભાગતા શેષ 5 વધે. 125 45 35 245 125 45 35 245 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણધન છે ? 12500 1.25 12.5 125000 12500 1.25 12.5 125000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP