સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી કઈ સંખ્યા સંમેય છે ? √2 √1.69 √π √3 √2 √1.69 √π √3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 100 ચો.વાર = ___ ચો.ફૂટ 900 90 9000 9 900 90 9000 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો x¹⁰ × x-7 × x⁰ = ___ x⁰ x⁷ x⁶ x³ x⁰ x⁷ x⁶ x³ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 7(1/3)નાં વિરોધીનો વ્યસ્ત કઈ સંખ્યા છે ? -3/22 -22/3 22/3 3/22 -3/22 -22/3 22/3 3/22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો સંખ્યાઓ 10, 15 અને 20ના ગુ.સા.અ. અને લ.સા.અ.નો ગુણાકાર ___ છે. 400 300 200 500 400 300 200 500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક પ્રાકૃતિક સંખ્યામાં તેના પછીની પ્રાકૃતિક સંખ્યાના ત્રણ ગણા ઉમેરતાં 27 થાય તો, તે સંખ્યા શોધો. 7 6 5 21 7 6 5 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP