સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક હેકટર એટલે કેટલા ચોરસ મીટર થાય ? 10000 1000 100 100000 10000 1000 100 100000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 64 ના ઘનમૂળનું વર્ગમૂળ જણાવો. 8 1 4 2 8 1 4 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (X⁴ - Y⁴) અને (X³ - Y³) નો ગુ.સા.અ. ___ છે. (x³ - y³) (x⁷ - y⁷) (x - y) (x² - y²) (x³ - y³) (x⁷ - y⁷) (x - y) (x² - y²) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો p, q, r ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય તો તેમનો લ.સા.અ. કેટલો થાય ? pq 1 pqr pq + qr + pr pq 1 pqr pq + qr + pr ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે ? 2 એ સહુથી નાની સંમેય સંખ્યા છે. 2 અને 8 નો ગુ.સા.અ. 16 છે. 2 એ 4 નો અવયવી છે. 2 એ અવિભાજ્ય સંખ્યા છે. 2 એ સહુથી નાની સંમેય સંખ્યા છે. 2 અને 8 નો ગુ.સા.અ. 16 છે. 2 એ 4 નો અવયવી છે. 2 એ અવિભાજ્ય સંખ્યા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો √1(9/16) ની કિંમત શોધો. 5/4 2/8 3/4 3/8 5/4 2/8 3/4 3/8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP